SEARCH

Ads By CbproAds

મા - "Maa"

તમે મા બાબતે કેટલું જાણો છો ?
ગ્મે તેટલી ઉમરના છોકરા કે છોકરીને ઍક સવાલ પૂછો કે મા કેવી છે? તમને મોટાભાગે ઍક જ જવાબ મળશે - ફૂલ્થી પણ કોમળ અને ક્યારેક પત્થરથી પણ સખ્ત. માતાનુ દ્રેક ક્ષ્ણ બદલાતા આ રૂપ તમે પણ જોયુ હશે અને ક્યારેક ટી જોઈને તમને નવાઈ પણ લાગી હશે ને? ક્દી વીચાર આવતો હશે કે માતાનો વ્યવહાર કેમ ક્દી ઍક સરખો નથી રેહ્તો?

મા વીશે આ નહી સમજાય પણ જે મા છે તે જ જાણે છે, કે પછી તમે મા બનશો ત્યારે તમને સમજાશે. શબ્દો , રીતભાત બદલશે પણ મા નહી. મા યથાવત રહે છે. માનુ અમુક વર્તન આપણને સમજાતુ નથી.

** પણ મા તે મા બીજા બધા વગડાના વા.
** દ્રેક બાબતેમાં માતા આપણને ટોકે છે કે આ કર તે ના કર, આમ નહી રેહ્વાનુ - છોકરાને આ જ શીખવાડ્યુ છે? આ બધુ આપણા માટે મા ઈ બધુ સાંભળી લીધુ. આપણા ઉછેર દરમ્યાન આપણને કશી કુટેવ ના પડે તેનું કાયમ ધ્યાન લીધુ.
** પોતાના મનમાં અનેક ફ્રયાદો, આરોપ, આંસુઅઓ છુપાવી લઈ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કયરા વીના, કેમ? કેમ કે ઍ મા છે.

*** ન હી માતા સમો ગુરુ:, ઍન હી માતા સમો સ્ખા, ન હી માત સ્મમ સુખમ્, માતા પરમ દૈવતમ. *****

*** સ્નતાન ને માતાની લાગણી ની પ્રવા નથી હોતી, પ્ર્તુ માતાની લાગણી ક્યારેય ઓછી થતી નથી. સ્નતાન આ વાત ત્યારે જ સમજે છે જ્યારે તેઓ મા-બાપ બને છે.

No comments:


Ads By CbproAds